| |
 |
મારા શિક્ષણાનુંભવોની યાત્રા |
|
ડૉ.કિશોર પટેલના શિક્ષણવિષયક વિચારો પર પ્રકાશિત પુસ્તક |
|
 |
શબ્દનો પડછયો |
|
સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડૉ.જયેશભાઈ દેસાઈના વરદ હસ્તે વિમોચન,શાળાના ટ્રસ્ટીશ્રી. જગદીશભાઈ ટેકરાવાળા સાથે |
|
 |
શબ્દના શિખરો ( કાવ્ય સંગ્રહ ) |
|
સુરત અને ગુજરાતના જાણીતા કવિશ્રી. નયનભાઈ દેસાઈના વરદ હસ્તે |
|
 |
" જય જય ગરવી ગુજરાત " નવું કાવ્ય |
|
" જય જય ગરવી ગુજરાત " નવું કાવ્ય રચવા બદલ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી. આનંદીબેન પટેલના પત્ર દ્વારા અભિનંદન મળ્યા |
|
 |
" હાલો હાલો ગુજરાતના આંગણે " કાવ્ય રચના |
|
" હાલો હાલો ગુજરાતના આંગણે " કાવ્ય રચના રચવા બદલ ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમત્રીશ્રી.નરેન્દ્રભાઈ મોદી સાહેબના પત્ર દ્વારા અભિનંદન મળ્યા. |
|
 |
" જય જય સ્વર્ણિમ ગુજરાત " કાવ્ય રચના |
|
" જય જય સ્વર્ણિમ ગુજરાત " કાવ્ય રચના કરવા બદલ ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી.નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પત્ર દ્વારા અભિનંદન મળ્યા |
|
 |
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ |
|
શ્રી.અશોકભાઈ ભટ્ટ સાહેબ સાથે વિચાર વિમર્શ કરતા ઈ.ના.ટેકરાવાળા ઉ.મા.શાળાના શિક્ષકશ્રી.ડૉ.કિશોરભાઈ એમ.પટેલ |
|
 |
M.Ed. Gold Medal |
|
ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી. સુંદરસિંહ ભંડારી સાહેબના હસ્તે યુનિ.માં M.Ed.માં પ્રથમ આવવા બદલ સુવર્ણ ચન્દ્રક સ્વીકારતા ડૉ.કિશોરભાઈ એમ.પટેલ |
|
 |
બેટી બચાવો અભિયાન |
|
ડૉ.કિશોર પટેલ દ્વારા બેટી બચાવો અને વ્યસન મુક્તિ અભિયાન |
|
 |
Best Teacher Award |
|
Best Teacher award Presenting Ceremony at Gandhinagar. The Education Minister, The Governor of the State, Secretary of the Board Sachives, Primary Education Director Shri R. C. Raval are honouring to Dr.Kishor M.Patel standing in a queue. |
|
 |
શિક્ષણ સરોવર |
|
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદયશ્રી. ગણપતભાઈ વસાવા સાહેબ તથા માનનીય મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક અધિકારીશ્રી. હિતેષભાઈ પંડ્યા સાહેબ વરદ હસ્તે ડૉ.કિશોર પટેલના કાવ્યસંગ્રહ " શિક્ષણ
સરોવર " નું લોકાર્પણ |
|
 |
શિક્ષણ સરોવર |
|
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદયશ્રી. ગણપતભાઈ વસાવા સાહેબ ડૉ.કિશોર પટેલના કાવ્યસંગ્રહ " શિક્ષણ સરોવર " ના લોકાર્પણ પ્રસંગે અભિનંદન પાઠવે છે. |
|